Kamraj Consultancy Services Mehsana, Mahesana, Gujarat

Be first to Rate

Rate This

Select the service for which you are writing review for this business

How would you rate the business?

What would you like other to know about this business, based on your experience?

Minimum 20 characters!

About the Company

  • Primary Business Service Provider
  • Secondary Business Type Wholesale Suppliers
  • Year of Establishment 2011
  • No. of Employees Below 20
  • Annual Turnover Below Rs. 0.5 Crore Approx.
  • Ownership Type Individual (Sole proprietorship)

Opening Hours

  • SUN : Closed
  • MON : 9:30 AM - 6:30 PM
  • TUE : 9:30 AM - 6:30 PM
  • WED : 9:30 AM - 6:30 PM
  • THU : 9:30 AM - 6:30 PM
  • FRI : 9:30 AM - 6:30 PM
  • SAT : 9:30 AM - 6:30 PM
Kamraj Consultancy Services.
Regd.Office: F/2 Parekh Point, Radhanpur Char Rasta, Mehsana. Email Id: Cell-95374 65006
At Kamraj Consultancy Services view personnel, our efficiency in finding you a new position on how accurately we can promote your skills to potential employers. Please help us to do just that by spending a few minutes completing this form.
In order for us to begin identifying potential roles for you we request that you provide us with evidence of your eligibility to work in the Gujarat & India, your identity, qualification, career history, references and, where applicable, criminal records check and security clearance. This also ensures that the positions we are putting you forward for are suitable given your specific skill and experience. Legally we are required to confirm your identity and ensure that you are eligible to work in the .India.
All information provided will be treated in the strictest confidence and will be help in accordance with relevant Data protection legislation.
I agree to pay the stipulated registration fee to Kamraj Consultancy Services to provide me with job opportunities in the domains of my interest
---------------------------------------------------------------------------------------------------------------------------------------
જય ભારત સાથે જણાવવાનુ કે અમો ગુજરાત માં અભ્યાસ કરેલ એક પણ વિધાર્થી બેરોજગાર ના રહે તે હેતુથી અમો એ વિધાર્થીઓને Limited કે Pvt limited કંપનીમાં નોકરી અપાવવા માટેનુ કાર્ય કરાવીએ છીએ.તો આપની સંસ્થામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તેવા 12th pass, I.T.I. ,Diploma, Degree Engineer તેમજ B.com,M.com, B.B.A,M.B.A, ના વિધાર્થીઓને ખાસ જાણ કરવી............ અમો વિધાર્થીઓના ભવિષ્ય અંગેનુ ચિંતન કરીને નીચે પ્રમાણેના જરૂરી સુચન તેમજ માર્ગદર્શન આપીએ છીએ.અમારા રોજગાર નોધણી"Employment Registration” કરાવનાર વિધાર્થીઓને નીચે મુજબ ના લાભ આપીએ છીએ.
1) અમો વધુમાં વધુ ત્રણ interview કરાવીએ છીએ.એ પણ Limited Company.
2) અમો 100 કંપનીઓમાં બાયોડેટા મોકલીએ છીએ.તે પણ્ ગુજરાતમાં અને લિમિટેડ કંપનીઓમાં.
3) અમો 5 Consultancy ઓને બાયોડેટા મોકલીએ છીએ.
4) State Government કે Central Government ની નોકરી માટેની કોઇ પણ જાહેરાત જે તે વિધાર્થી ને લાગુ પડતી હોય તેઓને અમો Message થી Mail થી અથવા face book થી માહીતી પહોચાડીએ છીએ.
5) અમારી ઓફીશમા કોઇ પણ જાહેરાતનુ ફોર્મ ભરવા માટે અમારા રોજગાર નોધણીમાં નોધણી કરેલ હોય તેવા ઉમેદવારોને 20 % Discount આપીએ છીએ.
6) અમારી ઓફીસમાં ભરેલ ફોર્મ જે તે વિધાર્થી પાસેથી પરીક્ષા પહેલા કે પછી ફોર્મ ખોવાઇ જાય તો ભરેલ ફોર્મ અમો ફરીથી કાઢી આપીએ છીએ.
7) જ્યારે પણ Government પરીક્ષાની તારીખની જાહેરાત આવે ત્યારે અમો જે તે વિધાર્થીને અમો Message થી Mail થી અથવા Face book થી માહીતી પહોચાડીએ છીએ.
8) અમારી ઓફીસમાં કોઇ પણ બહેન Government Exam માટેનુ Online Form ભરવા માટે આવે છે તો અમો તેમને 20% Discount આપીએ છીએ.અને જો ભરેલ ફોર્મ ખોવાઇ જાય તો અમો જે તે બહેનને ફરીથી કાઢી આપીએ છીએ તેમજ પરીક્ષાની તારીખ આવે ત્યારે અમો Phone Message થી Mail થી અથવા Face book થી માહીતી પહોચાડીએ છીએ.
Read More »

Contact Information

Kamraj Consultancy Services

  • Mr. Ankit
  • Parekh Point,,Radhanpur Char Rasta,,,Mehsana, Mahesana, Gujarat
top